Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 31
________________ સમાધિ વિચાર. પરમાણંદ પરમપ્રભુ, પ્રણમું પાસ જિયું; વધુ વીર દે સહુ, ચઉવીશે જિનચંદ, ૧ ઇંદ્રભૂતિ આદે નમું, ગણધર મુનિ પરિવાર, જિન વાણી હૈડે ધરી, ગુણવંત ગુરૂ નમું - સા૨. ૨ આ સંસાર અસારમાં, ભમતાં કાળ અનંત; અસમાધે કરી આતમા, કીમહી ન પામ્યો અંત, ૩ ચઉગતિમાં ભમતાં થકા, દુ:ખ અનંતાનંત; જોગવીયાં એણે જીવડે, તે જાણે ભગવંત. ૪ કેઈ અપૂરવ પુન્યથી, પાયે ન અવતાર Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116