________________
સમાધિ વિચાર.
પરમાણંદ પરમપ્રભુ, પ્રણમું પાસ જિયું; વધુ વીર દે સહુ, ચઉવીશે જિનચંદ, ૧ ઇંદ્રભૂતિ આદે નમું, ગણધર મુનિ પરિવાર, જિન વાણી હૈડે ધરી, ગુણવંત ગુરૂ નમું
- સા૨. ૨ આ સંસાર અસારમાં, ભમતાં કાળ અનંત; અસમાધે કરી આતમા, કીમહી ન
પામ્યો અંત, ૩ ચઉગતિમાં ભમતાં થકા, દુ:ખ અનંતાનંત; જોગવીયાં એણે જીવડે, તે જાણે ભગવંત. ૪ કેઈ અપૂરવ પુન્યથી, પાયે ન અવતાર
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org