________________
( ૨૦ ). રલિયાયત કીજે, સયળ સંધ આણંદ કરે; કુંકુમ ચંદન છડે દેવર, માણેક મોતીના ચેક પુરાવ, રાયણ સિંહાસન બેણું એ. ૬૦. તિહાં બેસી ગુરૂ દેશના દેસે, ભવિક જીવનાં કાજ સરેસે, ઉદયવંત (વિજયભદ્ર) મુનિ એમ ભણે એ, ગત સ્વામી તો એ રાસ ભણતાં સુણતાં લીલવિલાસ, સાસય સુખ નિધિ સંપજે એ. ૬૧, એહ રસ જે ભણે ભણું, વર મયગળ લચ્છી ઘર આવે, મન વિંછિત આશા ફળે એ દર.
ઇતિ શ્રી ગતમસ્વામીને રાસ પૂર્ણ
&
ક
,
કે
**
1
_'t
-
-
ર
,
S
NAY
Jain Education Internationārivate & Personal Use www.jainelibrary.org