SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) કરજે, દેશ દેશાન્તર કાંઈ ભમીજે, કવણ કાજે આયાસ કરે; પ્રહ ઉઠી ગયમ સમરાજે, કાજ સર્વ તતખિણ તે સીઝ, નવનિધિ વિલસે તારા ઘરે. પ૭. ચઉદહસે ( ચઉદસય) બારોત્તર વરિએ, ( ગોયમ ગણધર કેવળ દિવસે ) ખંભ નયર પ્રભુ પાસ ૫ સાથે, કીયે કવિત ઉપગાર (ક) પરે; આ દિડી મંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહિલે દીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે ૫૮. ધન માતા જેણે ઉઅરે ધરીયા, ધન પિતા જિણ કુળે અવતરિયા, ધન સહગુરૂ જિણે દીખિયા એ; વિનયવંત વિદ્યાભંડાર, જસુ ગુણ પુવી ન લભે પાર, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણકરે (વડ જિમ શાખા વિસ્તરે એ). ૫૯. ગૌતમસ્વામીને રાસ ભીજે, ચઉવિ સંધ ૧ આ ગાથામાં ભીના પદને બદલે આ પદ છપાયેલ છે. એવી રીતે કાઉંસમાં આપેલ શબ્દો હોય તે પાઠાન્તર સમજવા- ૨. ઉદરે. Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy