Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 11
________________ (૯) સજ્જ થયેલાં હતાં નથી. તેમની અસખ્ય આશાએ મરણની દેવી ઘડીએ પણ તેમના મગજમાં તરવરતી હાય છે, કઇ કઈ કામે અધુરાં રહ્યાં હોય છે, કાંઈ કાંઈ શરૂઆત ધરી રહી હોય છે અને જીવવાની આશામાંને આશામાંજ અનિચ્છાચે-બલાત્કાર દેહ ત્યજવા પડે છે. એ વખતે રામે રામમાં કેટલી દીનતા ન્યાસ થયેલી હાય છે ? કેટલી વિકલ્પ જાળાના ગુચવાડાએ ભરાયા હોય છે ? કેટલી ગભરામણ થતી હાય છે ? તે તે પોતે અગર જ્ઞાની જ જાણી શકે છે. દરેક બાલમરણ વખતે એવીજ એને એને લગતી દશા હોય છે; મરણુ આવ્યા પહેલા અથવા લગભગ એવા પ્રસગે આવા ગ્રન્થાના વાંચન, મનન અને નિર્દિધ્યાસનથી મહાટા લાભ થાય છે. પેાતે અવશ્ય અજર અ મર સ્વભાવવાળે છે,એનુ ભાન થાય છે.અનંતા શરીર ઘર બદલવાની જેમ પૂર્વે છેડયાં છે તેમ આ પણ એક છેડવાનું' છે, તેમાં દીલગીરી શી ? એમ નિશ્ચય થાય છે. દેહ છે તે કાળે કરીને અવશ્ય નાશ પામે જ છે, એમ દ્રઢતાથી Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 116