Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
(૨૨) અધિપતિ. ૩૯. ખીર ખાંડ વૃત આણ, અમિએ વેઠ અંગુઠ કવિ; ગાયમ એકણ પાત્ર, કરાવે પારણું સવિ. ૪૦. પંચસયાં શુભ ભાવિ, ઉજ્જળ ભરિઓ ખીરમિસિ; સાચા ગુરૂ
ગે, કવળ તે કેવળરૂપ હુઆ. ૪૧ પંચસયાં જિણનાહ, સમવસરણે પ્રકારત્રય; પખવિ કેવળ નાણ, ઉપનું ઉજજોય કરે. ૪૨ જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણ મેઘ જિમ; જિણવાણુ નિસુણેવિ, નાણી હુઆ પં ચસયાં ૪૨,
વતુ. ઈણ અનુક્રમે, ઈશું અનુક્રમે, નાણ સંપન્ન પન્નરહસય પરિવરિય; હરિય દુરિઅ, જિનાહ વંદઈ; જાણેવિ જગગુરૂ વયણ, તીહનાણ અમ્માણ નિંદઈ ચરમ જિણેસર તવ ભણે, ગાયમ રિસ મ ખેઉ3; હિટ જઈ આપણે સહી, હસ્ય તુલ્લા બેઉ, ૪૪.
૧ ક્ષીરમિશે. ૨ ત્રણ ગઢ. ૩ ખેદ. ૪ છેવટ.
Jain Education Internationārivate & Personal Use amady.jainelibrary.org
Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116