SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) અધિપતિ. ૩૯. ખીર ખાંડ વૃત આણ, અમિએ વેઠ અંગુઠ કવિ; ગાયમ એકણ પાત્ર, કરાવે પારણું સવિ. ૪૦. પંચસયાં શુભ ભાવિ, ઉજ્જળ ભરિઓ ખીરમિસિ; સાચા ગુરૂ ગે, કવળ તે કેવળરૂપ હુઆ. ૪૧ પંચસયાં જિણનાહ, સમવસરણે પ્રકારત્રય; પખવિ કેવળ નાણ, ઉપનું ઉજજોય કરે. ૪૨ જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણ મેઘ જિમ; જિણવાણુ નિસુણેવિ, નાણી હુઆ પં ચસયાં ૪૨, વતુ. ઈણ અનુક્રમે, ઈશું અનુક્રમે, નાણ સંપન્ન પન્નરહસય પરિવરિય; હરિય દુરિઅ, જિનાહ વંદઈ; જાણેવિ જગગુરૂ વયણ, તીહનાણ અમ્માણ નિંદઈ ચરમ જિણેસર તવ ભણે, ગાયમ રિસ મ ખેઉ3; હિટ જઈ આપણે સહી, હસ્ય તુલ્લા બેઉ, ૪૪. ૧ ક્ષીરમિશે. ૨ ત્રણ ગઢ. ૩ ખેદ. ૪ છેવટ. Jain Education Internationārivate & Personal Use amady.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy