________________
કર
શકે છેકાર
દર
જ
*
-
-
"
-
"
.
રાણકપુરની પંચતીર્થી
મારવાડ
મારવાડ રાજ્ય રાજપૂતાના રાજ્યના પશ્ચિમ ભાગમાં છે. એની ઉત્તરે બિકાનેર, ઉત્તર-પૂર્વમાં ક્યપુરનું શેખાવટી પરગણું, પૂર્વમાં મેવાડ રાજ્ય અને અજમેર–મેરવાડા જિલે, દક્ષિણમાં સિરોહી અને પાલનપુરનાં રાજ્ય, પશ્ચિમમાં કચછનું રણ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતને થરપારકર જિલે તેમજ ઉત્તર-પશ્ચિમમાં જેસલમેરનું રાજ્ય આવેલું છે.
મારવાડને પ્રદેશ રેતી અને અનઉપજાઉ છે. અહીં પાણીની ખૂબ તંગી રહે છે. આ પ્રદેશમાં પહાડ–પહાડીઓ પણ ઘણું છે અને માર્ગો ભાઠા તેમજ કાંટાથી છવાયેલા હોય છે.
મારવાડ એ “મારુવારને અપભ્રંશ છે, જેને પ્રાચીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org