________________
રાણકપુરની પંચતીથી
પાણી હોય છે, જ્યારે વરસાદમાં ૭૫ વામ જેટલું વધે છે. તળાવમાંથી કાઢેલી નહેરેથી શિયાળુ અને ઉનાળુ પાક થાય છે. સં. ૧૯૫૬ના દુકાળમાં આ બંધ બાંધવામાં આવ્યું છે.
રાણકપુર તીર્થના કેટની બહાર સૂર્યનારાયણનું મંદિર છે. આ મંદિર મહારાણા કુંભાએ બંધાવ્યું હતું એમ કહેવાય છે. મંદિરના શિખરમાં ભાતભાતની કેરણ છે. ગૂઢમંડપ પડી ગયો છે. તેની બાજુમાં મહાદેવનું એક મંદિર ખંડિત અવસ્થામાં પડેલું છે, તેમાં એક ભેંયરું છે.
મહાદેવના મંદિર પાસે ભૈરવનું સ્થાન છે. અહીંના લેકે તેને “ભાંગરિયા ખેલેજી” કહે છે.
આસપાસની પહાડીઓ અને સઘન ઝાડીએથી આખુંયે જંગલ ભયંકર લાગે છે. હિંસક પશુઓને ભય પણ રહે છે. સંભવ છે કે, મેવાડના રાણાઓએ આ સ્થાનને વિપત્તિકાળમાં આશ્રયનું સ્થાન બનાવ્યું હોય. રણકપુર તીર્થની દક્ષિણ તરફની એક પહાડી પર એક નાનું સરખે મહેલ બંધાવેલે નજરે ચડે છે. વળી દક્ષિણ દિશા તરફના ભયંકર જંગલમાં થઈને મેવાડ તરફ જવાને એક રસ્તે છે. “આ માર્ગે જતાં ૨ માઈલ દૂર એક ચોકી આવે છે. ત્યાંથી એક રસ્તે ઉત્તરમાં ભાનપુરાના વિકટ વનમાં થઈને જાય છે અને ચેકીથી બીજા માર્ગે જતાં એક આકિયા ઉપનદ (ખાર) આવે છે. તેના ચડાવ ઉપર એક પ્રાચીન કિલ્લો છે. તેના સિંહદ્વાર પર
મહાભય, મહાભય” એવા શબ્દ કેરેલા છે અને કિલ્લે પણ એ જ જણાય છે. કિલ્લાથી દક્ષિણ પૂર્વમાં ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org