Book Title: Ranakpurni Panch Tirthi
Author(s): Ambalal P Shah
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 148
________________ રાણકપુરની પચતીથી વેલેાકચદ્વીપક નામનું આ મંદિર મધ્યકાલીન ગુજરાત તથા રાજસ્થાનની સ્થાપત્યકળાના એક અનેાખા નમૂના છે. આ દેવાલય ઉપર પણ આબુનાં મંદિરના પ્રભાવ સ્પષ્ટરૂપે દેખાય છે. નકશી અને મૂર્તિવિધાનમાં આબુના મદિરની સ્પર્ધા આ મ ંદિર કરી ન શકે પર ંતુ સ્થાપત્ય અને રચનાની ષ્ટિએ તે આ બૈલેાકચદ્વીપક ખરેખર પેાતાના નામ અનુસાર ત્રણે લેાકને આલેાકિત કરી દેનારા દીપક જેવું જ છે.. મંદિરને ત્રણ મજલા છે. એમાં ૨૪ ૨ગમંડપા, ૮૫ શિખરે અને ૧૪૪૪ સુંદર સ્તભા છે. મેવાડના જૈન પારવાડ મંત્રી ધરણાશાહે કરોડા રૂપિયા. લગાવીને આ મંદિરને ખૂબ પ્રેમથી બંધાવ્યું હતું. એવી દંતકથા છે કે, શેઠ ધરણાશાહે પેાતાના સ્વપ્નમાં ‘નલિનીગુલમ’ નામક દેવિવમાનને જોયું અને તે પછી પોતાના શિલ્પીએને બેલાવીને એવું જ દેવવમાન જેવું જ મંદિર ખંધાવ્યું. મદિરના મુખ્ય શિલ્પી અને તેની પ્રિયતમાએ પણ ભાવુતાથી પ્રેરાઇ ને પેાતાના ખર્ચે એક નાનું પણ સુંદર જૈન મદિર મુખ્ય મંદિરની પાસે જ બનાવ્યું. ૧૨૯ એ સમયમાં સમાજના સાધનસપન્ન કલાપાષક લેાકેા કળાકારોને સતુષ્ટ રાખતા હતા, અને કળાકાર પણ પૂરા સૌહા અને નિષ્ઠાથી પેાતાની શ્રેષ્ઠ શક્તિઓ સમાજના ચરણે અપણુ કરતા. રાણકપુરનું આ મદિર એક સ્વસ્થયુગના સૌન્દર્ય મય ળા આવિષ્કાર છે. , [ ધર્મયુગ ' હિન્દી સાપ્તાહિકઃ વર્ષ: ૩, અંક: ૨૯, ૨૦-૭-૧૨ ના અંકમાંથી અનૂદિત ] તા. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178