________________
રાણકપુરની પંચતીર્થી
અગાઉ અહી જૈનાની વસ્તી સારા પ્રમાણમાં હોવાનું સૂચન મળે છે.
એક દંતકથાથી એવુ' જાણવા મળે છે કે, આ ગામ મેવાડના રાણાના તામામાં હતું ત્યારે અહીંના અમલદાર ઉપર રાણા તરફથી એવા હુકમ થયા કે ગામ લેાકેા પાસેથી રાજ્યના લાગા ઉઘરાવી અહીં મોકલી આપવા. ગામના લેાકેાની સ્થિતિ સારી ન હાવાથી લેાકેા લાગે। ભરવાની ચિંતા કરવા લાગ્યા. કોઈ ગામના બે શ્રીમંત જૈનાને આ વાતની ખબર પડતાં તેમણે તરત જ લાખ રૂપિયા ગામ લોકોને મોકલી આપ્યા. રાણાને આ વાતની ખખર પડી ત્યારે તેણે લાગાની મારી આપી. શ્રીમંતાએ મેકલેલા રૂપિયા ગામ લાકાએ અહીંના દેરાસરના છાઁદ્ધારમાં વાપરી નાખ્યા.
૧. ગામની મહાર પહાડી નીચે શ્રીઆદિનાથ ભગવાનનું અહુ પુરાણ અને વિશાળ શિખરબંધી મંદિર ઊભુ` છે. આના સભામંડપના ૬ સ્તંભ ઉપર ૫ લેખા છે; જેમાં સૌથી પ્રાચીન લેખ સ. ૧૧૮૭ના ફાગણ સુદિ ૧૪ને ગુરુવારના છે. બાકીના ચાર લેખા ચૌહાણ રાજા રાયપાલના સમયના સં. ૧૧૮૯ થી સ. ૧૨૦૨ સુધીના છે. ઉપર્યું ત ખધા લેખામાં શ્રીમહાવીરસ્વામીની પૂજા નિમિત્તે દાન આપ્યાના ઉલ્લેખા છે. આથી સ્પષ્ટ છે કે, અગાઉ આમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની૪ પ્રતિમા પ્રતિષ્ઠિત હતી, પરંતુ એ મૂર્તિ કાર્ય કારણે લુપ્ત થતાં સં. ૧૬૭૪માં
૩. પરિશિષ્ટઃ ખીજું, લેખાંક; ૧૯,૧૧ ૪. એજન: લેખાંક: ૧૬, ૧૭, ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org