________________
રાણકપુર
૫૧
ખૂબ અશાતના થતી જોઈ આ. શ્રીવિજયધસૂરિ મહારાજ જ્યારે સાદડીમાં ચતુર્માસ બિરાજમાન હતા ત્યારે તેમણે સાદડીવાળાઓને સમજાવી સ', ૧૯૫૩ માં આ તીના વહીવટ શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીને સુપરત કરાવ્યેા.
આજે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાદડીમાં કાર્યાલય રાખીને તી ના પ્રશ્નધ કરે છે. આ વ્યવસ્થાથી ભય ઓછો થયે છે જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થતાં સ. ૨૦૦૯માં ફરી પ્રતિષ્ઠા થઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org