________________
ઘાણેરાવ-મૂછાળા મહાવીર
૫૫ ળેિ માનવી બુદ્ધિનું અર્પણ કેવું ઉદાત્ત અને એકાકાર બની શકે છે તેને આ નમૂને છે.
દેવળ ઉત્તર દ્વારનું છે. દરવાજાની બંને બાજુએ સેંકડો માણસે બેસી શકે એવા વિશાળ ઓટલા બાંધેલા છે. બંને બાજુની દીવાલમાં પથ્થરના મેટા હાથીએ બનાવેલા છે. શૃંગારકીની જમણી બાજુએ સં. ૧૯૦૭ના માગશર વદિ ૧ ને લેખ છે. દેવળમાં બે મંડપ છે, જેમને બીજે મંડપ ખંભે ઉપર ઊભે હેઈ ખુલ્લો છે. દેવળને બે રીતે પ્રદક્ષિણા કરાય છે. એક દેવળના અંદરથી અને બીજી દેવળના બહારથી. આખું દેવળ ત પ્લાસ્તરથી આરસપાષાણ જેવું ઉજજવળ અને ચકચક્તિ દેખાય છે.
મંદિરને રંગમંડપ વિશાળ છે. ભમતી પણ છે. ભમતીન ગવાક્ષેમાં ગોઠવેલી પથ્થરની વિવિધ કેરણીની જાળીઓ અને વિવિધ દેવ-દેવીઓ તેમજ નર્તિકાઓના અંગપ્રત્યંગમાં પૂરેલા રંગો મનહર લાગે છે. દેવળમાં ચારે દિશાએ દેરીઓ સળંગ નથી પણ છૂટી છૂટી છે. તેમાં પગલાં વગેરે સ્થાપન કરેલાં છે. - ભમતીમાં જમણું તરફની દેરીઓના પાછલા ભાગમાં એક ગેખલે છે. તેમાં અધિષ્ઠાયક દેવની મૂર્તિ છે. ડાબી બાજુએ ચાર દેરીઓના પાછળના ભાગમાં દેવ-દેવીઓની મૂર્તિઓ છે. ડાબી બાજુએ ૧૦ દેરીઓ છે અને આઠમી દેરી પછી મેટે ગભારે છે, તેમાં શ્રી મહાવીર પ્રભુની વેત, વણ પ્રતિમા કા ફીટ ઊંચી છે, તેના ઉપર સં. ૧૯૦૩ ને લેખ છે. જેમાં ઘારાવના સમસ્ત શ્રીસંઘે મળીને ભરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org