________________
૧
પશ્ચિમ દરવાજાની ડાબી બાજુની દેરી નં. ૨ ઉપર સ. ૧૫૧૧ના માગશર વિદ ૧૩ ને સેામવારના લેખ છે, જેમાં સત્યપુર ( સાચાર )ના રહીશ ઓશવાલજ્ઞાતીય ભાઈ એએ મળીને દેરી કરાવી એમ લખ્યું છે.
રાણકપુર
દેરી નં. ૫ ઉપર સ. ૧૫૧૧ની સાલના લેખ છે, તેમાં મુડારાવાસી મદાપુત્ર રાજાએ દેવકુલિકા કરાવી એમ જણાવ્યું છે. દેરી નં. ૬ સીમલીપાવાસી શા. દ્વેષાએ દેવકુલિકા કરાવી. દેરી નં. ૭ ઉપર માલવીય ઉસારિયા ગામવાસી દેવા હરિયાએ દેવકુલિકા કરાવ્યાના લેખ છે.
દેરી નં. ૮ માલવીય પી પલિયાવાસી દ્વેષા પાલ્હેણસીએ દેરી કરાવ્યાની હકીકત લેખમાં છે.
દેરી નં. ૧૦ રાણપુરના જ વાસી નયણાના પુત્ર લીણા, વેલણુ માવ ́ખાલ (?) વગેરેએ દેરી કરાવી એવા લેખ છે.
દેરી ન’. ૧૧ સિરૈાહીવાસી સ. વઘા ભાર્યાં વજ્ર તેમના પુત્ર સં. મહિરાજ, નીના, ભાદા, ભાદાના પુત્ર ભાખર અને ગુણુરાજે દેરી કરાવી એમ લેખમાં જણાવ્યું છે.
દેરી નં. ૧૨ માં આસા અને તેની ભાર્યાં આસલટ્રુએ આ દેરી કરાવી.
દેરી નં. ૧૩માં સં. ૧૫૪૮ માં વાસ્તનાગર (?) સ'. મના, તેની ભાર્યાં રોલી, તેમના પુત્ર જેરાપાલ, તેની ભાર્યાં જાહુદેએ આ દેરી બનાવી.
આ ૧૩ મી દેરીના એટલા ઉપરના લેખમાં જણાવ્યું
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International