________________
૨૬
રાણકપુરની પંચતી
છે કે, સારંગપુરવાસી સ. જયતા અને પાતાએ દેરી બનાવી. દેરી નં ૧′′મીના એટલાના લેખમાં જણાવ્યું છે કે સાંબેાસણવાસી શા. સાલે દેરી કરાવી.
ઢેરી નં. ૧૫ માના દરવાજા પાસેના લેખમાં જણાવ્યું છે કે, સ. ૧૫૧૬ ના વૈશાખ વિદે૧ ના ૨.૪ કુંભલમેર અને દેશવાડાના રહેવાસીઓ—પારવાડ વ્યવ૰ ભાદા અને તેની પત્ની સામીના પુત્ર કર્માએ તેમજ વ્યવ૦ ધના, અને તેની પત્ની માખીના પુત્ર મેહાએ તેમની પત્ની લાછી અને ઊઢી, તેમના પુત્રા મેઘા, શિવા, જગમાલ વગેરેની સાથે રાણકપુરના ચતુમુખપ્રાસાદમાં શ્રી નમિનાથ ભગવાનની પ્રતિમા યુક્ત દેરી બનાવી અને તેની શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
આમ દેરીએના દરવાજામાં અને તેના એટલા ઉપર મોટા ભાગે લેખા કાતરાયેલા વાંચવામાં આવે છે. અડી તે આટલા નમૂના પૂરતા બતાવ્યા છે બધીયે દેરીએ સેળમા સૈકામાં મંધાઇ ચૂકી હતી એમ એ લેખોથી જણાય છે.
મુખ્ય ગભારા પાસે આવેલી સીડીની પાછળ સ. ૧૬૬૨ ના ચૈત્ર વિ ૧૧ ને ગુરુવારના લેખ છે; તેમાં ખાલીનિવાસી પેારવાડ શેઠ હીરાના પુત્ર-પૌત્રાએ ૩૫ દેરીએ કરાવ્યાના અને તે માટે શ્રીસુમતિસુંદરસૂરિએ તેમને આશીર્વાદ આપ્યાને ઉલ્લેખ છે.
ભ્રમતીમાં દક્ષિણ દિશાના દરવાજા ઉપર જમણી તથા ડાખી ખાજુએ નંદીશ્વરદ્વીપના પટ્ટ ગોઠવેલા છે. આ પટ્ટ સ ૧૫૫૧ ના વૈશાખ સુદિ ૮ ના દિવસે સ ંગ્રામ સેાનીએ અનાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org