Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ આ કિન્નરી આ ચરિત્રની નાયિકા સુક્શનના ભવની (તેની) ધાવમાતા છે. સુનિાના દેવભૂમિના લાંબા વખતના નિવાસમાં, આ ધાવમાતાના અનેક ભવે થયા છે. કિન્નરીના પાલ્લા ભવમાં તે ચંપકલતા નામની રાજકુમારી હતી. તેના વિવાહ મહુસેન રાજા સાથે થયે હતા. આ મહુસેન રાજા, તે ધાવમાતાના (સુદર્શનાના ભવમાં ) પુત્ર હતા. ચપલતા સાથે લગ્નની ગાંઠથી જોડાવા માટે મહુસેન રાજા સમુદ્દ રસ્તે જતા હતા તેવામાં દુર્ભાગ્યના યાગે તે વહાણુ ખરાબે ચડી જવાથી વિમળ પતના ખડકા સાથે અફળાઈને ભાંગી જાય છે. રાજા તે પર્વત પર ચડે છે. ચંપકલતા પણ દિવ્ય પાદુકાના બળથી તે પહાડ પર રહેલા મંદિરમાં ન કરવા આવે છે. તેને દેખી રાજા માહિત થાય છે, પૂજન્મની માતા પર માહિત થયેલ પુત્રને ાણી સંસારની વિષમ સ્થિતિનું ભાન કરાવવા માટે ચડવેગ મુનિ તે પહાડ પર આવે છે, આ ચડવેગ મુનિ સુર્ક્સનાના નાનેાભાઇ (પાલ્લા જન્મમાં) થાય છે. દેવનું પૂજન કરી બહાર આવતાં ચંપકલતા મુનિત દેખે છે. સજા વ્રુક્ષની આથે છુપાઈ મ છે. જ્ઞાની મુનિ તેને ઉદ્દેશીને ચપકલતા આગળ થર્મોપદેશ આપે છે. ધર્મોપદેશ આપ્યા બાદ “ આ જિનમંદિર અહીં કોણે બંધાવ્યું...!' આ ચંપકલતાના પ્રશ્નના ઉત્તરમાં, રાજકુમારી સુશ્નાનું ચરિત્ર કે જે તે પ્રશ્ન સાથે સમેટ જિન હતું તે મુનિશ્રી કહી બતાવે છે. તે ચરિત્રના પ્રસંગમાં મહસેન અને ચ ંપકલત્તાના પાધ્ધા ભવનાં ચરિત્રા આવી જાય છે, સાંભળી પ્રતિબોધ પામેલા મહુસેન સાધુજીવન સ્વીકારે છે. ચપકલતા દેવી સુનાના મેહથી ચારિત્ર ન લેતાં, સમળીવિધામાં વારંવાર આવતી સુના દેવીના સમાગમમાં આનંદ માની ગૃહવાસમાં કુભારીપણે જીવન ગાળે છે. છેવટે દેવી સુનાના મેહથી તીસ્થાનમાં અધિષ્ઠાતપણાનું નિયાણું કરે છે, અને મડ્યુ પામીને કિન્નરીના ભવને પામે છે. દેવી સુક્ષુનાના ઉચ્ચ અધિકારીષ્ઠાની

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 466