Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિમલગિરિ આદિનાથ સ્તવન. (બંસરી બજતી નહિ એ રાગ ) વિમલગિરિ આદિ પ્રભુના, દર્શને મનડું ખુલે, જ્ઞાનવિઅમૃતપ્રભાથી, ઉરતણું કમળ ખુલે. ...ટેક... વિમલ. દિવ્ય સમવસરણ વિષે. માતાષેિ દેશના, બંસરી સુરગણુ તણી ગુણ વધે ઉપદેશના. ૨ વિમલ. ચેત્રીસ અતિશયવંત પ્રભુજી પાંત્રીસ વાણીગુણગતિ, જન સુધી પશુ પક્ષી સમજે જલનિધિ સમગજતી. ૩ વિમા. સુરનર પશુ પંખીઓ ગાંધર્વ કિન્નર સૌ સુણે, પોતાની ભાષામાં જ પ્રભુની વાણીને સૌ એ ગણે. ૪ વિમલ. નવહેમકમલે પદ ધરી, વિચરે પ્રભુ અવનિ વિષે, જ્યાં જ્યાં પડે પદ એ શુચિ, ધનધાન્ય સુખસઘળું વસે. ૫ વિમલ. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89