Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
અજિત ચરણને મેથી સેવે,
હેમેન્દ્ર કૃપાનિધાનને..ઉમંગમાં...૯
ચિન્તામણિ પાર્શ્વનાથ-સ્તવન.
( તું કાનની બદલીમ મેરે ચાંદ) ચિતામણિ સમા પ્રભુજી, પાર્શ્વ સ્વામીજી મંગલસ્મરણ, દુ:ખહરણ પાર્થ સ્વામીજી
ચિંતામણિ...૧ મૂર્તિ નિહાળી સૌમ્ય નાથ ! કલ્પવૃક્ષ શી, પદ્માવતીજી દિવ્ય વળી પાર્શ્વ યક્ષજી, શાસનરક્ષક ચરણ સેવે પાર્થ સ્વામીજી.
ચિંતામણિ...૨ અમૃત તણું ઝરણું પ્રભુ નેત્રમાં ઝરે, જે એ સુધા હૈયે ધરે તે દુ:ખથી તરે. ઉત્તમ એક જ શરણ તારું પાર્શ્વ સ્વામીજી.
ચિંતામણિ...૩
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89