Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
પાંત્રીસ ગુણથી ગરવી લાગે,
ગાજે સાગર શું મહાન...પ્રભુ. ૧ માયકોષમાં આપે દેશના,
ભવિજન થાયે ગુલતાન....પ્રભુ ૨ શોભે સમવસરણમાં જિનવર,
ગાંધર્વ ગાયે ગુણગાન..પ્રભુ. ૩ પશુગણ માને પશુની ભાષા,
જિનને આપે માન...પ્રભુ. ૪ પંખી સમજે એ વાણુ પંખીની,
તલ્લીન થાતાં ભૂલી ભાન....પ્રભુ. ૫ જન્મ વૈરને હિંસક ત્યાગે,
પીયે બેધામૃતપાન...પ્રભુ. ૬ સુર નર રીઝે વાણી–પીયૂષે,
. અંતરમાં ધારે પ્રભુ ધ્યાન...પ્રભુ. ૭ નવસ્વર્ણ કમલે વિચરે વિભૂજી,
ખીલે તુઓ સમાન...પ્રભુ. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89