Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir g? ગુરુના ચરણુશ્રદ્ધા ધરાતા જાણે। ભવિજન શુંમળે? મુકિતના પંથે ઉદ્ધાર પામે...ર ધર્માંમાં ભળ્યે સુશીલ રાચી અજિતપને વરે હેમેન્દ્રપથ એ ધમ ના, પામી પછી ભવદુ:ખ હરી મુકિતના પથે ઉદ્ધાર પામે....૩ શ્રી નેમિનાથ સ્તવન. (રાગઃ—તમે થાડાં ઘેાડાં થાએ વરણાગી.) મને મીઠી મીઠી લગની લગાડી, આ નેમિ પ્રભુ! મીઠી મીઠી લગની લગાડી, રૂડી આત્માની વીણા વગાડી, એ નેમિ પ્રભુ! મીઠી મીઠી લગની લગાડી, કરૂણુાળુ અંતરમાં પુષ્પ સમી કેામલતા, યાદવકુલચંદ્ર પ્રભુ ઉરમાં શી પ્રેમલતા? મારા અંતરમાં દિવ્યતા દેખાડી.... એ નેમિપ્રભુ ? મીડી મીડી લગની લગાડી, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89