Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८ શ્યામાંગ દિવ્ય મુનિજી અતિ પુણ્યનામ, મંત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ...... ૨ સમ્યકત્વ ભાવમય દર્શન જ્ઞાન આપે, ચારિત્ર જ્ઞાન મળથી, ભવિ દુ:ખ કાપે, ચારિત્રથી તપ મળે શુભ મુકિત પામ, મંત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ.........૩ ચક્રેશ્વરી વિમલદેવ કરે સહાય, પુણ્યે કૃપામય સુદૃષ્ટિ કદી પમાય, સર્વેચ્ચિ પાંચપરમેષ્ઠિ તણું જ કામ, મંત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ........ ૪ સંગ્રામ, સાગર, જલે, વિપિને, મુઝાય, આપત્તિ સિંહ, અહિ, વ્યાઘ્ર તણી જણાય, ત્યાં દિવ્યમંત્ર નવકાર અખૂટ હામ, મ’ત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ....... પ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89