Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કાચા રંગો જગતના જાણજે રે, ધરજે હૈયે પ્રભુનું ધ્યાન.... ... જાગજે. ૪ જુઠી માયા વિષે શું રાચવું રે, એવું રાખજે સાચું ભાન.... .... જાગજે. ૫ દેવ ગુરુ ધમે સદા ચિત્ત ધારજે રે, એ સૌ ઉદ્ધારનાં દિવ્ય યાન..... જાગજે. ૬ પ્રભુને ભજી અજિતપદ પામવું રે, એવું હેમેન્દ્ર હૈયામાં તાન..... ... જગજે. ૭ અસાર સંસાર. ( મન મૂરખ કયું દિવાના હૈ). સંસાર વિષે શું મુગ્ધ બને ? મૃગજળ મેહ ધરે શાને? સંસાર. ટેક. સાગર જળમાં ઉઠે તરંગે પલપલમાં તે ભંગથતા માયા મમતા પ્રગટે શમતાં .... સંસાર. ૧ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89