Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનેન્દ્ર સ્તવન. ( રાગ –અય દિલ ખુશીસે હેજા) જિનદેવ! હારી શાથી લગની અખંડ લાગી? જડ વસ્તુ તુચ્છ લાગી ને આમધૂન લાગી
જિનદેવ!.. ૧ સંસારની ઉપાધિ જ્યારે અતીવ વાધી, માયા મમત્વધારી તુજ ભક્તિને ન સાધી,
જિનદેવ!... ૨ સૂઝે ન અન્ય કાંઈ તુજ રૂપ સર્વ ભાળું, હેમેન્દ્રના હૃદયમાં, બંસી અજિત વાગી,
જિનદેવ!...૩
મહાવીર સ્વામી ગુણગાન. (ખમ્મા વીરાને જાવું વારણે રે લેલ) મહિમા અપાર પ્રભુ આપનેરે લોલ, ત્રિશલાનંદન જયવત રે... મહિમા. ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89