Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરૂણાનિધિ આ શું કર્યું? દૂર કર્યો કયમ દેવ? હર્ષ પ્રેમલ ભક્તિથી, કરીશ કેની સેવ?... ૫ મયૂર ઘનની જે ગતિ જેવી ચંદ્ર ચકોર, તજ સહ પ્રભુ મહાવીરજી! એવી પ્રેમની દોર. ૬ મેહ મમત વિદાજે આપ જ્ઞાનપ્રકાશ, શરણ તમારું દિવ્ય છે, એક તમારી આશ..... ૭ (રાગ –જેગી... ) શાસનપતિ મહાવીર કૃપાનિધિ અંતરના આરામ એકલે મુકી આ જગમાં કેમ ગયા મેક્ષ ધામ. અંધકાર પાસે લાગે, બુદ્ધિ કુંઠિત થાય, ભારતભાનુ અસ્ત થતાં હવે અંતર હામ હરાય. ૧ કેવળમાં શું ભાગ પડાવત એ મનમાં શું વિચાર, ત્રિભુવનપતિ બાલક સમ ગૌતમ ત્યાગે નિજ આધાર....૨ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89