Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર–સ્તવન. (એ દુનિયા બનાને વાલે... ) આ નાની શી નયા મારી, પ્રભુ તારે મહાવીર સ્વામી, ભવસાગરના મસ્ત તફાને ડગમગ ડેલે મૈયા, ડગમગ ડેલે નૈયા આ નાની શી વૈયા મારી. પ્રભુ તારો...૧ કામ કોઇના મગરો નાચે, તેને જોતાં મનડું ત્રાસે, એ ભવતારક જગસ્વામી! ઓ ભવતારક જગસ્વામી! ભવસાગર પાર કરાવો આ નાનીશી નયા મારી, પ્રભુ તારે મહાવીર સ્વામી.... ૨ સુશીલ ચંદનબાળા તારી, વાચક હેમેન્દ્રને ભે તારી, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89