________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર–સ્તવન. (એ દુનિયા બનાને વાલે... ) આ નાની શી નયા મારી,
પ્રભુ તારે મહાવીર સ્વામી, ભવસાગરના મસ્ત તફાને
ડગમગ ડેલે મૈયા, ડગમગ ડેલે નૈયા આ નાની શી વૈયા મારી.
પ્રભુ તારો...૧ કામ કોઇના મગરો નાચે,
તેને જોતાં મનડું ત્રાસે, એ ભવતારક જગસ્વામી!
ઓ ભવતારક જગસ્વામી! ભવસાગર પાર કરાવો આ નાનીશી નયા મારી,
પ્રભુ તારે મહાવીર સ્વામી.... ૨ સુશીલ ચંદનબાળા તારી,
વાચક હેમેન્દ્રને ભે તારી,
www.kobatirth.org
For Private And Personal Use Only