SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર–સ્તવન. (અખિયાં મિલાકે...) ભવિજન આવો ઉર હરખા, મહાવીર ગાઓ, એ .... મહાવીર ગાઓ. સંસાર તરવા માટે ભક્તિનું નાવ સારું, જ્ઞાન, શીલ, તપ, ધરી હલેસાં, વીર પ્રભુનાં ચરણે પામે ... ભવિજન. ૧ મહાવીર નામ લેતાં, સર્વ કષાય જાતા, એ અજિત ચરણેને ભજતાં, જન્મ મરણ બંધન સૌ ટળતાં..ભવિજન ૨ પદ્મ પ્રભુ જિનમંડળ વીરગાને હરખાયે, વાચક હેમેન્દ્ર પ્રભુને અષ્ટપ્રહર રસનાથી ગામે ભવિજન... ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy