________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓ દિવ્ય અજિત સુખરાશિ,
એ દિવ્ય અજિત સુખરાશિ, આ ભવભય નાખો ટાળી, આ નાની શી નયા મારી
પ્રભુ તારો મહાવીર સ્વામી.... ૩
ગૌતમ-વિલાપ.
( દેહરા ) આજ્ઞા પ્રભુની માનીને ગૌતમ લેતા પંથ, દેવશર્માને બોધવા હદયે વીર ભગવંત.... ૧ ઉપદેશી પાછા વળ્યા સુણ્યા દુઃખમય શબ્દ, મહાવીર નિર્વાણ ગચા ઉભા મુદ્ર શાસ્તબ્ધ... ૨ વાયુથી કદળી પડે હરાય ઉરને સાર, ગૌતમ એવું દુ:ખ ધરે નયને આંસુધાર.... ૩ ભદંત કોને હું કહું મહાવીર ગુણભંડાર? હે ગૌતમ! એ પ્રેમથી કેણ હવે કહેનાર... ૪
www.kobatirth.org
For Private And Personal Use Only