Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ મુનિ હેમેન્દ્ર રીઝે પ્રભુ ધ્યાને, જિનવર ગુણભંડાર... જીવનને... ૫ શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન. (રાગ –પ્રેમી ઝુલાવે.) શંખેશ્રવર સ્વામી પ્રતિમાજી ન્યારી, સૌ તાપથી એ સદા તારનારી... શંખેશ્વર. હે પાશ્વ સ્વામી! મને ભવથી ઉગારે, જેવો તેવો પ્રભુ હું દાસ તારો, હું દાસ તારો, તેને ઉદ્ધારે .... શંખેશ્વર મુક્તિના પંથે જ વાળે પ્રભુજી, હેમેન્દ્રની આત્મકેકિલ કૂજી, કે કિલકૂજી. શ્રી પાર્શ્વનાથ પ્રભુજી... શંખેશ્વર www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89