Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ મેારી મંડન ગાડી પાર્શ્વનાથસ્તવન. ( મીઠા લાગ્યા છે મને ) ગોડીજી પાર્શ્વ પ્રભુ ત્રિભુવનનાયક, વીતરાગ ગુણુભંડાર રે....પ્રતાપી મૂર્તિ તમારી. કલ્પતરુ જેવી વાંચ્છિત દેનારી, સલ કરે અવતાર રે....પ્રતાપી. ૧ અશ્વસેન કેરા ફુલચંદ્ર સ્વામી, વામાનંદન સુખકાર રે....પ્રતાપી. ૨ અહિલાંચ્છને પ્રભુ શે।ભેા અનુપમ, પ્રભાવતી ભરથાર રે....પ્રતાપી. ૩ નીલ વર્ણ ધારી કાયા તમારી, પૂજે સકલ સંસાર રે....પ્રતાપી. ૪ શાભા અતુલ શી ધિર છત્રે, ભવ ભવના સાચા આધાર રે....પ્રતાપી. ૫ પાર્શ્વ મણિ જેવી કૃપા તમારી, લાહનું કંચન કરનાર રે....પ્રતાપી. ૬ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89