Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬ પ્રભુની પ્રીતિનું પ્રેમામૃત પાયે, હેમેન્દ્ર હર્ષે ઝુલાવે, શ્રી પાર્શ્વનાથ સ્વામી. - સ્વામી તંભન...૩ ગોડી પાર્શ્વનાથ-સ્તવન. (રાગ –ભૂપાળી. ) ગેડી પાવ આધાર જીવનને, મેડી પાવ આધાર...ટેક. અહિલાંછન શેભે મનમેહક શિવપદના દાતાર... જીવનને... ૧ અથવસેનજી તાત કાશી–નૃપ, વામા માત સુખકાર... જીવનને... ૨ પાર્વમણિ સમ દર્શન અનુપમ, - ટાળે ઉરઅંધાર... જીવનને... ૩ મૂર્તિ શાંત સુધારસ પાયે, અજિતપદ દેનાર ... જીવનને.... ૪ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89