________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
પ્રભુની પ્રીતિનું પ્રેમામૃત પાયે, હેમેન્દ્ર હર્ષે ઝુલાવે, શ્રી પાર્શ્વનાથ સ્વામી.
- સ્વામી તંભન...૩
ગોડી પાર્શ્વનાથ-સ્તવન.
(રાગ –ભૂપાળી. ) ગેડી પાવ આધાર જીવનને,
મેડી પાવ આધાર...ટેક. અહિલાંછન શેભે મનમેહક
શિવપદના દાતાર... જીવનને... ૧ અથવસેનજી તાત કાશી–નૃપ,
વામા માત સુખકાર... જીવનને... ૨ પાર્વમણિ સમ દર્શન અનુપમ,
- ટાળે ઉરઅંધાર... જીવનને... ૩ મૂર્તિ શાંત સુધારસ પાયે,
અજિતપદ દેનાર ... જીવનને.... ૪
www.kobatirth.org
For Private And Personal Use Only