SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પક અજિત ચરણને મેથી સેવે, હેમેન્દ્ર કૃપાનિધાનને..ઉમંગમાં...૯ ચિન્તામણિ પાર્શ્વનાથ-સ્તવન. ( તું કાનની બદલીમ મેરે ચાંદ) ચિતામણિ સમા પ્રભુજી, પાર્શ્વ સ્વામીજી મંગલસ્મરણ, દુ:ખહરણ પાર્થ સ્વામીજી ચિંતામણિ...૧ મૂર્તિ નિહાળી સૌમ્ય નાથ ! કલ્પવૃક્ષ શી, પદ્માવતીજી દિવ્ય વળી પાર્શ્વ યક્ષજી, શાસનરક્ષક ચરણ સેવે પાર્થ સ્વામીજી. ચિંતામણિ...૨ અમૃત તણું ઝરણું પ્રભુ નેત્રમાં ઝરે, જે એ સુધા હૈયે ધરે તે દુ:ખથી તરે. ઉત્તમ એક જ શરણ તારું પાર્શ્વ સ્વામીજી. ચિંતામણિ...૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy