________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
અશ્વસેન કુલના દીપક પ્રભુ,
વામાનંદન ભગવાનને...ઉમંગમાં....૧ શરદચંદ્ર સમી મુખડાની શોભા,
પાયે બેધામૃત પાનને....ઉમંગમાં...૨ અનંતત જેવી મૂર્તિ તેજસ્વી,
આપે અનંત ગુણજ્ઞાનને ઉમંગમાં...૩ આદિ અનંત પ્રભુ ત્રિભુવનતિલક,
દર્શાવે સત્ય આત્મભાનને... ઉમંગમાં...૪ વાંછિત પૂરે ચિંતામણિ સમ,
દેતા જે દિવ્ય ભક્તિદાનને..ઉમંગમાં.૫ કમળ સૂર્ય સમી પ્રીતિ પ્રભુમાં,
નિશદિન ચાહ પ્રભુધ્યાનને..ઉમંગમાં....૬ ધરણેન્દ્ર પદ્માવતીજી દીપાવે,
શાસન રક્ષા ને સન્માનને.. ઉમંગમાં....૭ મયુરપુરના વાસી જિનેશ્વર,
સાચવજે ભવના સુકાનને... ઉમંગમાં...૮
www.kobatirth.org
For Private And Personal Use Only