________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ભવભયને તાપહારી મૂર્તિમાં મન ઠરે, મુખને શુભ શાંત ભાવ સઘળાં દુ:ખ હરે, રસના રટે પાર્શ્વનામ .... પાર્શ્વનાથ...૩ અમૃતનું સિંચન સૌ રેમ રોમ થાયે, સુરેન્દ્ર પ્રેમ ભર્યા સ્તવનોને ગાયે, કરતી દેવાંગના પ્રણામ ... પાર્શ્વનાથ....૪ આત્મા અજિત-બંસી–ધૂન મચાવે, ભવિજન સૌ ભક્તિ ગાન હસે ગજાવે, હેમેન્દ્ર ઉરના આરામ! . પાર્શ્વનાથપ
મેરબી મંડન ચિન્તામણી પાર્શ્વનાથ–સ્તવન.
(પારેવડા જાજે વીરાના દેશમાં) ઉમંગમાં ગાઓ પ્રભુના ગાનને
ચિન્તામણિ પાર્શ્વનાથને...ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only