Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ફરી જન્મ કેરો આવે ન વારો.
.જગને તારે. વીતરાગ. ૩ મૂર્તિ તમારી દિવ્ય આધાર માનું,
આધાર માનું. જેને જોતાં જ ઘટે બળ વાસનાનું,
બળ વાસનાનું. હેમેન્દ્ર જન્મ મરણ વિદ્યારે.
..જગને તારે. વીતરાગ. ૪
વિમળનાથ સ્તવન. ( કભી યાદ કરકે, ગલી પાર કરકે. ) પ્રભુ ગાન કરજે, ઉર ધ્યાન ધરજે, ભવસિધુતારક મરજે.ભવસિધુ..પ્રભુ. જિન ગુણ સ્મરણે, જિનવર ચરણે, શુભ ભક્તિને ધરી તરજે.....શુભ...પ્રભુ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89