Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ કાઇ દ્વારા ધન ધામે ઈચ્છાને ધરે, મેઘ સાથે મયૂર સમ મન ભાવા વરે, આત્મ સી મધુરી સુણાય.... સ્વામી સુખસિન્ધુ. ૨ સ તારી કૃપાથી આબાદી ધરે, પ્રેમભાવે નિર ંતર સૌ ગાના કરે, આત્મ પ્રફુલ્લિત થાય.... www.kobatirth.org સ્વામી સુખસિન્ધુ. ૩ રત્નપુરીમાં જનમ્યા ભવિ સૌ રીઝયા, મૂર્તિ પ્રાંતિજમાં શામે પ્રત:પી મહા, કરી દન ભવ્યે સૌ હરખાય.... સ્વામી સુખસિન્ધુ. ૪ આત્મ રૂપે બુદ્ધિને હું ચરણે ધરૂં, દિવ્ય અજિતપદ લેવા હુ ંમેશાં સમરું, વાચક હેમેન્દ્ર શરણે સદાય.... સ્વામી સુખસિન્ધુ. ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89