Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ ભાવો સુંદર હૃદયે સ્થાપી ભવની હરકત હરજે રે અજિત હર્ષ વાચક હેમેન્દ્ર બુદ્ધિ નિર્મળ કરજે રે...કુન્યુ. ૫ શ્રી અરનાથ જિન–સ્તવન. ( રાગ – બાગેશ્રી.) દર્શન સુખદ અપાર-અરજિન.ટેક. શશી સમ શુભ ઉજજવલ મુખકાન્તિ, ઉરસિધુ લહરાવે, હર્ષ દિવ્ય સ્થળ સ્થળમાં ભાળું. મુખ દર્શન અતિ ભાવે....અરજિ. ૧ અલખ અગોચર દર્શન માટે ગીશ્વર અતિ તલસે. ચન્દ્રચકોર સમી ઉર પ્રીતિ, પ્રેમળ ભાવે વિલસે અરજિ.૨ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89