Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કુન્થુ જિનવર ! સહાયક સુખકર,
અક્ષય સુખને આપેા રે, કલેશ ફ્રેશ માહિદ શત્રુ દયા કરીને કાપે રે, કુન્ધુ..ટેક. સુરનર મુનિવર ભાવધરીને અંતરમાં આરાધે રે, વિશ્વ સકળ અમૃત સમ એ એકધામૃતને સાથે રે. 3ry....9
મૂર્તિ આપની મનમાં ભાળું ધ્યાનધરૂં સુખકારી રે, આપની ભક્તિ લક્ષ્ય ોડી ન ગણું દુનિયાંદારી રે
કુન્ધુ...૨, માથા મદના રાગ ટાળવા કૃપા આપની ઔષધરે, દશ નને અભિલાષી હુંછું ચરણ કમળમાં પૌષધ રે
કન્ઝ્યુ....૩ પાપ વિદ્વારા તાપ નિવારા ભવસાગરથી તારે રે જન્મ મરણ જ જાળ કાપીને હેને પ્રભુ ઉદ્ધારા રે
કન્ઝ્યુ.૪
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89