Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ દ્વારામતી ગેાપાંગના સ ંગે હારી રમ્યા શુચિ ભાવે નિર્માહી અવિકારી ભાવા આંતર શત્રુ હઠાવે. દિશ દિશ કીર્તિ પ્રસારી....નેમિ. ૩ દેહ દ્વારિકાં ચેતન રંગે હારી જ્ઞાનની રસીયા, સાહ નાદનું સ ંગીત ગુ જે સુરનર તાપેા શમીયા. જ્ઞાનની ભરી પીચકારી....નેમિ. ૪ આઠ જમની પ્રીતિ ત્યાગી ગિરનારે સચરીયા ભાગ ક` સૌ ક્ષીણ થયાં જ્યાં પરમાન દને વરીયા પરમ પુનિત અવિકારી...નેમિ. રાજુલને ચારિત્ર સમપી સાચા રાહ બતાવ્યે, વીતરાગ પ્રભુ ભવ ઉદ્ધારક ! મેાહ અરિનેનિવાર્ય, ભવથી રાજુલ તારી....નેમિ. દ વિમલ હ્રદય વાચક હેમેન્દ્ર અજિત લગન શી જાગે! નિલ બુદ્ધિ દાતા જિનવર ભાવે નમું અનુરાગે લેજો પ્રભુજી ઉગારી...નૈમિ. ૭ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89