Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ શ્રી નમિનાજિનસ્તવન. ( રાગઃ—કલ્યાણ. ) શિવ સુખ શાશ્વત આપે। નાથ! શિવ સુખ શાશ્વત આપે, ભવ સાગર ભય કાપા નાથ.... અલખ અગોચર નિિજિનેશ્વર ચંદ્રવદનસુખકારી પ્રશમ ભાવ શા શોભે ન્યારા નાખું સૌ એવારી. શિવ સુખ. ૨ નયન યુગલ અમૃતભરનિરખી ભવન રોગ નિવારૂં અવલ બન ચરણાનું પામી જન્મ મરણ દુ:ખ હારૂં શિવ સુખ. ૩ જિનવર મારા સાચા સાથી સ્મરણે નિશદિન રાચુ જિનવર તારક નિવર હાયક જિનવર વિ સો કાચુ અજિતપદના દાતા સુખકર નમિનાથ પદ પામું નિશદિન સ્મૃતિ વાચક હેમેન્દ્રે જાગે! ભવદુ:ખ શામું...શિવ સુખ. ૫ શિવ સુખ. ૪ www.kobatirth.org .... .... ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89