SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ કુન્થુ જિનવર ! સહાયક સુખકર, અક્ષય સુખને આપેા રે, કલેશ ફ્રેશ માહિદ શત્રુ દયા કરીને કાપે રે, કુન્ધુ..ટેક. સુરનર મુનિવર ભાવધરીને અંતરમાં આરાધે રે, વિશ્વ સકળ અમૃત સમ એ એકધામૃતને સાથે રે. 3ry....9 મૂર્તિ આપની મનમાં ભાળું ધ્યાનધરૂં સુખકારી રે, આપની ભક્તિ લક્ષ્ય ોડી ન ગણું દુનિયાંદારી રે કુન્ધુ...૨, માથા મદના રાગ ટાળવા કૃપા આપની ઔષધરે, દશ નને અભિલાષી હુંછું ચરણ કમળમાં પૌષધ રે કન્ઝ્યુ....૩ પાપ વિદ્વારા તાપ નિવારા ભવસાગરથી તારે રે જન્મ મરણ જ જાળ કાપીને હેને પ્રભુ ઉદ્ધારા રે કન્ઝ્યુ.૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy