SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ (રાગ –જબ તુમ ચલે પરદેશ.) પ્રભુ શક્તિનાથ જિણુંદ હરો ભવ ફંદ, નિરંજન સ્વામી, શરણે રાખ બહુ નામી પ્રવું. ૧ તુજ શાન્ત સુધારસ સરવરમાં, ઝીલું હરદમ ભક્તિરસમાં, મુજ રેમ રેમ પ્રભુ વ્યાપે, શાન્તિ સ્વામી..શરણે રાખ બહુનામી પ્ર. ૨ જગ સર્વ અશાન્તિમાં રમતું, માયા મમતા મેહે ફસતું, હેમેન્દ્ર અજિત પદ ચાહે, પૂરણકામી ! શરણે રાખે બહુનામી... પ્રભુ, ૩ કુનાથ સ્તવન, (રાગ –ખમા ) www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy