Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ અરિહંત! કર્મ કષાય હરે....ભાનુ. ૪ ચન્દ્રપ્રભા સમ સૌમ્ય શીતલ આપનાં દર્શન કરું, પિયૂષધારા સમ ગિરા જિનદેવ! હું સ્મરણે ધરું કરે પ્રવીણ પ્રભુ મુજ હૃદયે રે....ભાનુ. ૫ ચેત્રીસ અતિશયવંતજિના દોષઅષ્ટાદશ હર્યા પૂરે પ્રભુ મનવાંછના અગણિત જને ભજને તર્યા પ્રભુ પાંત્રીસ વાણુ ગુણને ધરો ...ભાનું ૬ મુક્તિ તણા પંથે જવા હિમ્મત અનુપમ આપજે બુદ્ધિના સાગર જિનેશ્વર અજિતપદમાં સ્થાપજો વાચક હેમેન્દ્રને ભવપાર કરે .. ભાનુ. ૭
શાંતિનાથ સ્તવન. ( રાગ – લાખ લાખ દીવડાની ) શાન્તિ નિણંદ પ્રભુ પંચમ ચકી, અચિરાનંદન સુખકાર-અપજે ભાવો શાન્તિના
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89