SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ અરિહંત! કર્મ કષાય હરે....ભાનુ. ૪ ચન્દ્રપ્રભા સમ સૌમ્ય શીતલ આપનાં દર્શન કરું, પિયૂષધારા સમ ગિરા જિનદેવ! હું સ્મરણે ધરું કરે પ્રવીણ પ્રભુ મુજ હૃદયે રે....ભાનુ. ૫ ચેત્રીસ અતિશયવંતજિના દોષઅષ્ટાદશ હર્યા પૂરે પ્રભુ મનવાંછના અગણિત જને ભજને તર્યા પ્રભુ પાંત્રીસ વાણુ ગુણને ધરો ...ભાનું ૬ મુક્તિ તણા પંથે જવા હિમ્મત અનુપમ આપજે બુદ્ધિના સાગર જિનેશ્વર અજિતપદમાં સ્થાપજો વાચક હેમેન્દ્રને ભવપાર કરે .. ભાનુ. ૭ શાંતિનાથ સ્તવન. ( રાગ – લાખ લાખ દીવડાની ) શાન્તિ નિણંદ પ્રભુ પંચમ ચકી, અચિરાનંદન સુખકાર-અપજે ભાવો શાન્તિના www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy