________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
વદને સુહાય શાંત અમૃતભર ભાવના, નયને અનંત ભાવ ભવ્ય વિશ્વ પ્રેમના, શાન્તિના સાચા અવતાર..આપજે ભા. ૧ જમ્યા પ્રભુ રમ્ય હસ્તિનાપુરે, જગમાં સુરમ્ય ભાવ શાતિના કુરે, શાન્તિનો સઘળે સંચાર...અપને ભા. ૨ ઈન્દો હૈયે અભિષેકી આનંદે, ગાયે પ્રતાપ દિવ્ય ચરણને વંદે, સુરબાલા રીઝે અપાર... અર્ધજે ભા. ૩ શાનિત નૃપાલ વિશ્વસેને શી વ્યાપી? અચિરા અંકે ઝુલે સ્વામી પ્રતાપી, પામે મૃગલાંછન સંસ્કાર...અપજે ભા. ૪ વનરાજી ભવ્ય સર્વ ભાવેથી ફાલે, વિહગો ઉડે પ્રેમ ગાનેથી મહાલે, ઝુલે સૌ વિધ વિધ પ્રકાર...અપજે ભાવો. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only