________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
મેારીમંડન ધર્મનાથ સ્તવન, (રાગ:-મેરે મૌલા ખેલાલા.)
ભાનુનંદન ભવભય દૂર કરે, ધર્મનાથ પ્રભુ જગત્રેય કર
ટેક
વિજય નામ વિમાનથી પ્રભુજી ચન્યા ધરણી પરે, સુવ્રતા માતા અનુપમ ચૌદ સ્વને સુખ વરે રત્નપુરી ધરા પ્રભુ પુનિત કરે....ભાનુ. ૧ જનમ્યા પ્રભુ ઉત્સવ મહા ભૂપાલ નર નારી ધરે, ઇન્દ્ર મેરૂ પતે અભિષેક પ્રભુજીને કરે, હાંસે હાંસે વધારે સૌ અમા ભાનુ. ૨ શરદશશીવદને પ્રભુ આનંદ ઉપજાવે અતિ, વલાંચ્છન સુવ્રતા ઉસર સુહંસ મહામતિ, મુજ અંતર અરિના નાશ કરે
www.kobatirth.org
....
....
ભાનુ. ૩ મધુકર ચહે જયમ માલતી વળી મેઘને ચાતકચહે, કે રીત નાથ સુધ દાતા પ્રીત તુજ ચરણે રહે,
....
For Private And Personal Use Only