________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
કાઇ દ્વારા ધન ધામે ઈચ્છાને ધરે, મેઘ સાથે મયૂર સમ મન ભાવા વરે, આત્મ સી મધુરી સુણાય....
સ્વામી સુખસિન્ધુ. ૨
સ તારી કૃપાથી આબાદી ધરે, પ્રેમભાવે નિર ંતર સૌ ગાના કરે, આત્મ પ્રફુલ્લિત થાય....
www.kobatirth.org
સ્વામી સુખસિન્ધુ. ૩
રત્નપુરીમાં જનમ્યા ભવિ સૌ રીઝયા, મૂર્તિ પ્રાંતિજમાં શામે પ્રત:પી મહા, કરી દન ભવ્યે સૌ હરખાય.... સ્વામી સુખસિન્ધુ. ૪
આત્મ રૂપે બુદ્ધિને હું ચરણે ધરૂં, દિવ્ય અજિતપદ લેવા હુ ંમેશાં સમરું, વાચક હેમેન્દ્ર શરણે સદાય....
સ્વામી સુખસિન્ધુ. ૫
For Private And Personal Use Only