Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
ધર્મનાથ–સ્તવન.
( મીઠા લાગ્યા છે મને આજના ) નયને નિહાળ્યા આપને જિનેશ્વર, ભવ ભવનાં દુ:ખેા ભૂલાય રે
આપની મૂર્તિ નિહાળી...ટેક.
ધર્મ રમું પ્રભુ ધનાથ સ્વામી, શુભ ભાવેા અંતર ઉભરાય રે....આપની, ૧ જ્યાતિ વસી દિવ્ય આપના સ્વરૂપે, તેના પ્રકાશ ઉર થાય રે....આપની. ૨ મિથ્યા ભમ્યા ચક્ર ચેારાશી ક્દમાં, સાર શ્રેષ્ઠ ચરણે સાહાય રે....આપની. ૩ ભાવે સે પદ્મ હૈયે મધુપ,
એવી પ્રીતિ પરમ થાય રે....આપની ૪
રાગેા જુઠ્ઠા સર્વે સંસાર સ્નેહના, માનવ સૌ મિથ્યા લપટાય રે....આપની. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89