SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ધર્મનાથ–સ્તવન. ( મીઠા લાગ્યા છે મને આજના ) નયને નિહાળ્યા આપને જિનેશ્વર, ભવ ભવનાં દુ:ખેા ભૂલાય રે આપની મૂર્તિ નિહાળી...ટેક. ધર્મ રમું પ્રભુ ધનાથ સ્વામી, શુભ ભાવેા અંતર ઉભરાય રે....આપની, ૧ જ્યાતિ વસી દિવ્ય આપના સ્વરૂપે, તેના પ્રકાશ ઉર થાય રે....આપની. ૨ મિથ્યા ભમ્યા ચક્ર ચેારાશી ક્દમાં, સાર શ્રેષ્ઠ ચરણે સાહાય રે....આપની. ૩ ભાવે સે પદ્મ હૈયે મધુપ, એવી પ્રીતિ પરમ થાય રે....આપની ૪ રાગેા જુઠ્ઠા સર્વે સંસાર સ્નેહના, માનવ સૌ મિથ્યા લપટાય રે....આપની. ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy